Connect Gujarat

You Searched For "rajsthan"

રાજસ્થાનમાં બસમાં 12 લોકો જીવતા ભૂંજાયા,ભયાનક અકસ્માત

10 Nov 2021 8:04 AM GMT
ટેન્કરે બસને ટક્કર મારી જેના કારણે બસમાં આગ લાગી હતી. બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા.

OMG ! રાજસ્થાનમાં પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીએ ખરીદ્યા રૂ.6 લાખના ચપ્પલ,વાંચો ચપ્પલમાં શું હતું !

28 Sep 2021 8:28 AM GMT
આજકાલ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી માટે અનેક નવી તરકીબો શાધી કાઢે છે, જેને જોઇને આપણે એક ક્ષણ માટે વિચારીમાં પડી જઈએ છીએ.તેવામાં પરીક્ષામાં ચોરીનો એક...

રાજસ્થાન: નાગૌર પાસે જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત,11 શ્રધ્ધાળુઓના મોત

31 Aug 2021 8:02 AM GMT
અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર અકસ્માત થયો હતો.

પીએમ મોદીએ સેનાના જવાનો સાથે ઉજવી દિવાળી, પાડોશી દેશો પર કર્યા પ્રહાર

14 Nov 2020 11:49 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળીના પર્વની જૈસલમેર ખાતે સૈનિકો સાથે ઉજવણી કરી હતી. સેનાનું મનોબળ વધારવા અને તેમના પરાક્રમની પ્રશંસા કરી હતી. આ...

ભારતે પોખરણમાં કર્યું નાગ મિસાઇલનું પરીક્ષણ, દુશ્મનની ટેંકને આસાનીથી કરશે ધ્વંસ

22 Oct 2020 6:45 AM GMT
ભારતે ગુરુવારના રોજ સવારે સુરક્ષાની દ્રષ્ટિએ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રાજસ્થાનના પોખરણમાં નાગ એંટી ટેંક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું...

માતા અને પુત્રી ટ્રેનમાં હૈદરાબાદ જવા નીકળ્યાં, વાંચો તેમની સાથે શું બન્યું

14 March 2020 12:03 PM GMT
રાજસ્થાનનાપાલીથી હૈદરાબાદ જતી રણકપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થયા હોવાનીફરિયાદ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.પોલીસસુત્રિય...

ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં લીધી જળસમાધી

15 Jan 2020 12:48 PM GMT
સરપંચના ખેતરમાં યુવતીની સમાધી બનાવી દિવ્યભવ્યમંદિરના નિર્માણ કરવાની ગ્રામજનોનો સંકલ્પનેત્રંગના ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનનારણુજામાં જળસમાધી...

અરવલ્લી : મોડાસાના એક જ પરિવારના 4 સભ્યોએ રાજસ્થાન ખાતે કર્યો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, 2ના મોત

11 Dec 2019 12:55 PM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક જપરિવારના 4 સભ્યોએ રાજસ્થાનના ઉદેપુર ખાતે સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં 2 લોકોના...