Connect Gujarat

You Searched For "Rajya Sabha"

રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ યોજાશે ચૂંટણી

27 Jun 2023 4:44 PM GMT
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન,...

નેહરુ અટક, કલમ 356, કોંગ્રેસ ખાતું બંધ... PM મોદી કટાક્ષ સાથે વિપક્ષની ઝાટકણી કરી...

9 Feb 2023 10:59 AM GMT
પીએમ મોદીએ ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, 60 વર્ષ સુધી કોંગ્રેસ પરિવારે ખાડા જ બનાવ્યા.

PM મોદીનું રાજ્યસભામાં સંબોધન,દેશ વારંવાર કોંગ્રેસને જાકારો આપે છે, તો પણ તેઓ કાવતરા ઘડવાનું બંધ કરતા નથી

9 Feb 2023 10:42 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપવા માટે રાજ્યસભા પહોંચ્યા હતા.

અદાણી કેસ પર વિપક્ષનો હંગામો, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

6 Feb 2023 7:04 AM GMT
બજેટ રજૂ થયા બાદ સંસદમાં એક પણ દિવસ ચર્ચા થઈ નથી. ગૌતમ અદાણી કેસને લઈને વિપક્ષી પક્ષો સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો મચાવી રહ્યા છે

2023માં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થશે, વિજય રૂપાણી અથવા નીતિન પટેલની થશે પસંદગી.!

21 Jan 2023 10:33 AM GMT
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો પૈકી એક બેઠકમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકર ને રિપીટ કરવામાં આવી શકે છે

ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો પર આજે થશે મતદાન

10 Jun 2022 3:50 AM GMT
હોર્સ-ટ્રેડિંગ'ના આરોપો વચ્ચે આજે ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો પર મતદાન થશે.

રાજ્યસભાની આઠ બેઠકો પર આજે મતદાન, પંજાબમાંથી AAPના પાંચ ઉમેદવારોની પસંદગી

31 March 2022 6:10 AM GMT
રાજ્યસભાની આઠ બેઠકો પર આજે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરાની આઠ સીટો પર યોજાશે.

ટર્બોનેટર હરભજનસિંહ રાજકારણમાં ! પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બનશે ઉમેદવાર

17 March 2022 10:24 AM GMT
ક્રિકેટર હરભજન સિંહ પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર હશે. આ અંગે પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લતા મંગેશકરનો ફોટો સંસદભવનમાં લગાવવાની માંગ, બીજેપી સાંસદ સીમા દ્વિવેદીની રાજ્યસભામાં નોટિસ

9 Feb 2022 6:18 AM GMT
ભારત રત્ન લતા મંગેશકર હવે આ દુનિયામાં નથી. આ રવિવારે બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું. સાથે જ હવે સંસદમાં લતા મંગેશકરની તસવીર લગાવવાની પણ માંગ...

100 મિનિટ માટે પીએમ મોદી રાજ્યસભામાં પૂરજોશમાં જોવા મળ્યા

8 Feb 2022 10:28 AM GMT
ગઈકાલે સોમવારે લોકસભામાં ગરમાવો જોવા મળ્યો હતો. પરંતુ આજે મંગળવારે રાજ્યસભામાં શરૂઆતમાં થોડી નરમાઈ જોવા મળી હતી.

રાજ્યસભામાં લતા દીદીને અપાય શ્રદ્ધાંજલિ, વેંકૈયા નાયડુએ વાંચ્યો શોક સંદેશ...

7 Feb 2022 7:51 AM GMT
રાજ્યસભામાં સુપ્રસિદ્ધ ગાયિકા અને ગૃહના ભૂતપૂર્વ સભ્ય લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજ્યસભાના સ્પીકર વેંકેયા નાયડુએ સાંસદ શક્તિસિંહ ગોહિલને કચ્છી ભાષામાં બે વાક્ય બોલવા કહ્યું, જુઓ સાંસદે શું જવાબ આપ્યો

3 Feb 2022 10:09 AM GMT
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની કચ્છી ભાષા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત થઇ છે.