ભરૂચ: રાણા સમાજ પરિવાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા સમાજ પરિવાર દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા સમાજ પરિવાર દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગટર લાઈનમાં 7 હજાર રૂપિયાનો ખર્ચ શહેરની જનતાને ભોગવવો પડતો હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ તમામ ખર્ચમાંથી ભરૂચ શહેરની જનતાને મુક્તિ આપવામાં આવી છે.
જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી દ્વારા આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમને તેજ બનાવ્યો છે