ગુજરાતજુનાગઢ : લગ્નની લાલચ આપી યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસના ચોપડે ચડ્યો... જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 16 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ટ્રાવેલ્સની બસનાં ચાલકે બસમાં જ મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર અમરેલી જિલ્લાના લાઠી થી સુરત આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની હતી, By Connect Gujarat Desk 28 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકોલકાતા ડોક્ટર રેપ-મર્ડરઃ પીડિતા પર અનેક લોકોએ બળાત્કાર કર્યો, પોસ્ટ મોર્ટમ બાદ ખુલ્યા ઘણા રહસ્યો કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કરાયેલા ડૉક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી વખત ઘૂસણખોરીની શક્યતા સૂચવવામાં આવી છે. By Connect Gujarat Desk 15 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પિતા અને ભાઈએ 14 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પીતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. By Connect Gujarat 09 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: વઢવાણમાં સગા ફુવા સહિત 5 લોકોએ સગીરા સાથે આચાર્યુ દુષ્કર્મ, તમામની ધરપકડ વઢવાણમાં સામુહિક દૂષ્કર્મની એક હચમચાવતી ઘટના સામે આવી છે. 16 વર્ષીય સગીરા પર તેના સગા ફુઆ સહિત 5 ઈસમોએ દુષ્કર્મ આચર્યુ હતું. By Connect Gujarat 27 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : આસરાણા ગામની શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે કરી લંપટ શિક્ષકની ધરપકડ... શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોટા આસરાણા ગામની શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચારતા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે. By Connect Gujarat 24 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: તાંત્રિક વિધિના બહાને ભુવા સહિત 7 નરાધમોએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ,જુઓ શું છે મામલો રાજકોટની એક મહિલાના પતિ સાથે છુટાછેડા થયા બાદ વિસમ સ્થિતિમા ફસાઇ હોય અમરેલીના શખ્સે તેને મેલી વિદ્યાના બહાને ફસાવી તેના પર દુષ્કર્મ આચરી રૂપિયા3 લાખ પડાવ્યાહોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે By Connect Gujarat 16 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : મધ્યપ્રદેશની મહિલા સાથે મોરબી નજીક ચાલુ બસમાં ચાલક-કંડક્ટરે દુષ્કર્મ આચર્યું, બન્ને નરાધમોની ધરપકડ... મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી By Connect Gujarat 12 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: આ ગામે ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર આચર્યુ દુષ્કર્મ,5 આરોપીઓની ધરપકડ ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પરદુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યા બાદ પોલીસે 5 આક્રોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 18 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn