ભરૂચ : જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી માર્ગ પરના દબાણકર્તાઓને પાલિકાનું અલ્ટીમેટમ..!
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છે, તે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છે, તે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામો કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.
કુખ્યાત સાયચા ગેંગ પર તંત્રની મોટી તવાઈ બોલાવવામાં આવી છે. બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ યથાવત રહી છે ત્યારે આજરોજ વિવિધ વિસ્તારના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને બૌડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.