ભરૂચ: નેત્રંગમાં રસ્તાના ખાતમુહર્તમાં સાંસદ મનસુખ વસાવાએ માર્યા ચાબખા,જુના કોન્ટ્રાક્ટર સામે વ્યક્ત કર્યો રોષ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રસ્તાના ખાતમુહર્તના કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરને કામ ન મળે એનું ધ્યાન રાખવા માટે સૂચન કર્યું હતું.