ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ રજૂ કરતાં “ધોરડો” વિષય અંતર્ગત ટેબ્લો રજૂ કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં 74મા પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, રાજકીય, સામાજિક, સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વડાલી નગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો.