વડોદરા વડોદરા: મૂર્છિત ચેકર્ડ સ્નેકને CPR આપીને પ્રાણ પૂરતા સાહસિક જીવદયા પ્રેમી વડોદરામાં એક જીવદયા પ્રેમીના સાહસને લોકો બિરદાવી રહ્યા છે,એક સાપ કે જે મૂર્છિત અવસ્થામાં હતો,તે સાપને CPR આપીને તેમાં જીવદયાપ્રેમીએ પ્રાણ ફૂંક્યા હતા. By Connect Gujarat Desk 16 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: 7 ફૂટનો મગર તોફાની બનતા રેસ્ક્યુ ટીમનો પરસેવો પડાવી દીધો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં 7 ફૂટનો મગર ફસાયો હતો. By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કોઝ-વે પર ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય, જુઓ દિલધડક રેસક્યુંના “LIVE” દ્રશ્યો... મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા. By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલીમાં નવનિર્મિત કંપનીની ચીમનીનાં બાંધકામ સમયે 30 મીટરની ઉંચાઈ પર શ્રમજીવી ફસાયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીમાં નવ નિર્મિત એક કંપનીમાં ચીમનીનાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી. By Connect Gujarat Desk 24 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : કડિયાદરા કોઝ-વે પર નદીના પાણીમાં કાર તણાઇ, કારના બોનેટ પર બેસેલા મહિલા-યુવકનું રેસક્યું કરાયું સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાય હતી. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છેલ્લા 21 દિવસથી અંબાજી-ગબ્બરમાં આંટાફેરા મારતા રીંછનું વન વિભાગે રેસક્યું કર્યું... બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી આટાફેરા મારતા રીંછનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ :વાપીમાં ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરતા જીવદયા સંસ્થાના યુવાનો વાપી જીઆઇડીસીમાં બિલખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈને ફસાય ગયું હતું,અને જીવદયા સંસ્થાના સ્વયંસેવક યુવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને શ્વાનને બચાવી લીધો હતો. By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વિશ્વામિત્રી નદીના મગરોનો લોકોના ઘરમાં આશરો, 2 મહાકાય મગરનું રેસ્ક્યુ સંસ્કારી નગરી વડોદરામાં હવે પૂરના પાણી ઉતરી રહ્યા છે જોકે વિશ્વામિત્રી નદીના મહાકાય મગર લોકોના ઘરમાં આશરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પુરની પરિસ્થિતિ,NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ઉપરવાસમાં વર્ષે ભારે વરસાદના પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. By Connect Gujarat Desk 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn