Connect Gujarat

You Searched For "resignation"

પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

5 Aug 2021 6:26 AM GMT
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરેપંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકારના પદથી રાજીનામું આપી દીધું છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ,...

કર્ણાટક : મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાના રાજીનામાનો રાજયપાલે કર્યો સ્વીકાર

26 July 2021 10:56 AM GMT
કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય સસ્પેન્સનો મુખ્યમંત્રી બી.એસ.યેદુયુરપ્પાના રાજીનામા સાથે અંત આવ્યો છે. સોમવારના રોજ કર્ણાટકની ભાજપ સરકારને બે વર્ષ પુર્ણ...

અંકલેશ્વર: સહકારપ્રધાન ઈશ્વરસિંહ પટેલના ભાઈનું ભાજપમાંથી રાજીનામું, જુઓ ભાજપ પર શું કર્યા પ્રહાર

4 Feb 2021 9:52 AM GMT
ચૂંટણીમાં પોતાની આશા અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો રાજીનામું અથવા તો પક્ષ પલટાનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે આજે અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલના...

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાની “નારાજગી”, પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર થયો વાયરલ

29 Dec 2020 11:07 AM GMT
ભરૂચ લોકસભા બેઠક પર સાત ટર્મથી ચુંટાય આવતાં સાંસદ મનસુખ વસાવા તેમની જ પાર્ટી ભાજપથી નારાજ થઇ ગયાં છે. હાલ સોશિયલ મિડીયામાં તેમના રાજીનામાનો પત્ર વાયરલ...

ગુજરાતમાં રાજયસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો, ચાર ધારાસભ્યોના રાજીનામાની ચર્ચા

15 March 2020 10:11 AM GMT
ગુજરાતનીરાજયસભાની ચાર બેઠકો માટે ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખ્યાં બાદ કોંગ્રેસમાંભંગાણની શરૂઆત થઇ ચુકી છે. કોંગ્રેસના લીમડી અને ધારી બેઠકના તથા અન્ય...