Home > resigns
You Searched For "resigns"
આણંદ: અમુલના MD આર.એસ.સોઢીએ આપ્યું રાજીનામું, નવા MD તરીકે આ મહાનુભાવની નિમણુક !
9 Jan 2023 1:27 PM GMTઅમુલના MD પદેથી આર.એસ.સોઢીનું રાજીનામુંનવા MD તરીકે જયેન મહેતાની નિમણુકસહકારી ક્ષેત્રમાં હલચલઅમુલના MD પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યું છે.હવે નવા...
નીતિન પટેલે આપ્યું "રાજીનામું" : પ્રદેશ ડેલિગેટ્સથી ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો…
21 Oct 2022 6:38 AM GMTગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકસાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
દિલ્હી: કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યું રાજીનામું,ઉપરાષ્ટ્રપતિ પદના બની શકે છે ઉમેદવાર
6 July 2022 12:22 PM GMTઆ અગાઉ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએ નકવીના કાર્યકાળની પ્રશંસા કરી હતી. તેમને રાજીનામાથી એવી શક્યતા વહેતી થઈ છે
ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરે આપ્યું રાજીનામું
29 Jun 2022 4:57 PM GMTમહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો
ફેસબુકના કૂ શેરીલે આપ્યું રાજીનામું, કંપની છોડવાનું કારણ હાલ અકબંધ..!
2 Jun 2022 4:23 AM GMTફેસબુક અને તેની પેરન્ટ કંપની મેટા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સીઓઓ (ચીફ ઓપરેટિંગ ઓફિસર) શેરિલ સેન્ડબર્ગે તેમના પદ પરથી...
રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સુમન બેરી આગામી મહિનાથી સંભાળશે કાર્યભાર
23 April 2022 6:15 AM GMTલગભગ પાંચ વર્ષ સુધી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ રાજીવ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અમદાવાદ: સૌરાષ્ટ્ર કોંગ્રેસને મોટો ફટકો, બે દિગ્ગજ નેતા જોડાયા આપમાં !
14 April 2022 9:18 AM GMTસૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામ સાગઠીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો
અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને આર-ઇન્ફ્રાના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
26 March 2022 3:27 AM GMTઅનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ,...
પંજાબમાં શરમજનક હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું,ટ્વિટ કરી આપી જાણકારી.
16 March 2022 7:06 AM GMTનવજોત સિદ્ધુએ કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા અનુસાર હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.' ઉલ્લેખનીય છે
યોગી આદિત્યનાથે આનંદીબહેન પટેલને સોપ્યુ રાજીનામું, હોળી બાદ શપથ ગ્રહણ કરે એવી શકયતા
12 March 2022 8:17 AM GMTઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાંભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત પછી યુપીના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથરવિવારે દિલ્હી જશે.
ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ AMC ના પૂર્વ નેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામુ
23 Feb 2022 7:40 AM GMTગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આવતા રાજકારણ ગરમા આવવાનું શરૂ થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે.
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું
15 Jan 2022 4:21 PM GMTવિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી ટેસ્ટ ટીમના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી