હિમાચલની રાજ્યસભા બેઠક પરથી નડ્ડાનું રાજીનામું:ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે સાંજે હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. નડ્ડા 2012થી રાજ્યસભાના સાંસદ છે.
પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, કહ્યું રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન સ્વીકારવું એ સૌથી મોટી ભૂલ
અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે.
નીતીશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, બિહારની રાજનીતિમાં ભારે ઉથલપાઠલ
બિહારના રાજકારણમાં આજે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. નીતીશ કુમારે સવારે 11 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
ગુજરાતના રાજકારણમાં ગરમાવો,કોંગ્રેસના ખંભાતના MLA ચિરાગ પટેલે આપ્યુ રાજીનામું
ખંભાતના કોંગ્રેસના MLA ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું.જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઈન્ફોસિસના CFO નીલંજન રોયે રાજીનામું આપ્યું, જયેશ સંઘરાજકાને નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે નિયુક્ત
આઈટી કંપની ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) નિલાંજન રોયે રાજીનામું આપી દીધું છે.
બંછાનિધિ પાની બન્યા શિક્ષણ બોર્ડના નવા ચેરમેન, એ.જે શાહે રાજીનામું આપતા બંછાનિધિ પાનીને સોંપાઈ નવી જવાબદારી
No more pages
/connect-gujarat/media/media_files/2025/02/09/exHYGByDYNKmcxgwnZFJ.jpg)
/connect-gujarat/media/post_banners/0fb6b658dd67ef5348da3eca0503fb52c2e3850263ea61fa6df523398a99b169.webp)
/connect-gujarat/media/post_banners/cf3a177de4494b3cb185eaaa3494e31bc6367ce6c7ce72acd97a91250bebaa28.webp)
/connect-gujarat/media/post_banners/a158ab84adc6360d772abd54b1d77d82b0f12f0b636a0ddf6abd7568b17acb6d.webp)
/connect-gujarat/media/post_banners/c5f5e4b5acdd87b82d1d995b05b73cf51ee80519fa6d01bd14b4582362f0f25d.webp)
/connect-gujarat/media/post_banners/c983101a8ef22c0bb008f9f1dcfbb25f334c455ff0dd76f0f43b7c1df6f4daa2.jpg)
/connect-gujarat/media/post_banners/d5db378b984a59f60d5f91cf0076e9f51094bbf7fd211d16f3600911f76cd3e7.webp)
/connect-gujarat/media/post_banners/3f9f867d767ce2c3f4c50e83a505b3404d005be9af299767e5010a22d18a4ce7.webp)
/connect-gujarat/media/post_banners/016183631e80ebf43071598613fbd747aeb12d5b1eb57b7b6c708d2582632667.jpg)
/connect-gujarat/media/post_banners/1aabface2f577561ba19d8335380fb23560d52a2b7d3646c58f020209e26799a.webp)