ભરૂચ ભરૂચ: રિક્ષા એશો.ની.હડતાલના કારણે અનેક મુસાફરો અટવાયા,રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત By Connect Gujarat 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ કાર ભાડે મુકી મહિને રૂ. 20 હજાર કમાઓ... : લોભામણી લાલચ આપનાર અંકલેશ્વરના પિતા-પુત્ર સહિત રિક્ષાચાલકની ધરપકડ અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કારમાલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપવાની માંગ સાથે રિક્ષાચાલકોએ આપ્યું તંત્રને આવેદન પત્ર... છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં થતાં ભારે ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. By Connect Gujarat 12 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : છકડો રિક્ષા ચાલક ઝાડ સાથે ભટકાતાં ભયંકર અકસ્માત, દ્રશ્યો જોઈ ભલભલાના રુવાંટાં ઊભા થયા... જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં છકડો રિક્ષા ઝાડ સાથે અથડાય હતી. By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જૂના NH-48 પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ખાડામાં ખાબકી, ઇજાગ્રસ્ત ચાલક સારવાર હેઠળ... ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી. By Connect Gujarat 16 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત, 5 ની હાલત ગંભીર.. સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. By Connect Gujarat 04 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા: પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતા રિક્ષા અને ટ્રેક્ટર દટાયા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ માછી જવા પામી હતી By Connect Gujarat 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાઇ, રિક્ષા ચાલકને પહોચી ગંભીર ઇજાઓ.... ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 19 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn