રાજકોટ રાજકોટ: GPCBની ગંભીર બેદરકારી સામે આવી,જેતપુરના સાડી ઉધોગો દ્વારા નદીમાં છોડાઇ છે કેમિકલ યુક્ત પાણી જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે. By Connect Gujarat 18 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ફુરજા અને દાંડિયા બજાર વિસ્તારમાં નદી વહેતી થઈ,અનેક લોકો પ્રભાવિત ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર 35 ફૂટને પાર પહોંચી ગયા હતા ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નર્મદા નદી ભયજનક સપાટી સુધી પહોચે તે પૂર્વે તંત્ર એલર્ટ, નદી કાંઠે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા... સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઝારખંડમાં મોટો અકસ્માત, બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રહાડપોર ગામે તળાવમાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત નિપજયુ By Connect Gujarat 01 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિમાચલઃ કુલ્લુ-મનાલીમાં 4 લોકો તણાયા, 828 રસ્તા બંધ, 4686 પાવર ટ્રાન્સફોર્મર અટકી ગયા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. By Connect Gujarat 10 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : મીંઢોળા નદી પર હાઈ લેવલ બ્રિજ વચ્ચે સ્લેબ ધરાશાયી, શિક્ષાત્મક પગલાં ભરવા રાજ્ય સરકારની કાર્યવાહી... By Connect Gujarat 14 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મગરોની નદી નર્મદામાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે સ્નાન, તંત્ર ક્યારે જાગશે ? ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat 07 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીનું ટ્રેન નીચે પડતું, તો મુવાલિયા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર..! દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું. By Connect Gujarat 31 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn