સુરેન્દ્રનગર : ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે
નેપાળમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલન થયું, જેના કારણે લગભગ 63 મુસાફરોને લઈ જતી બે બસો ત્રિશુલી નદીમાં વહી ગઈ. બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 મુસાફરો હતા.
ઉરલ નદીમાં પાણી વધ્યા બાદ કઝાકિસ્તાનના શહેરો અને નગરોમાં પૂર આવ્યું છે.
જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે.
ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર 35 ફૂટને પાર પહોંચી ગયા હતા ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે
સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે.