ભરૂચ: હાંસોટના ઇલાવની RK વકીલ હાઈસ્કૂલમાં ગરબા સ્પર્ધા યોજાય, બેન્ક ઓફ બરોડા રી.ઓફિસર્સ એશો.દ્વારા સાઉન્ડ સિસ્ટમની ભેટ અપાય
શાળાના શિશુ 1થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શાળા પરિવારે ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી આ પ્રસંગે બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર એસો.સુરત યુનિટ તરફથી કંપ્લીટ સાઉન્ડ સિસ્ટમને શાળાને અર્પણ કરવામાં આવી