નવસારી: ચીખલી નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત, 25 મુસાફરોને ઇજા-બસ ચાલકનું મોત
નવસારીના ચીખલીથી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થતા મીની બસના ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
નવસારીના ચીખલીથી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થતા મીની બસના ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.