દેશમાં વધતા રોડ અકસ્માત વચ્ચે વાહનોની નવી સ્પીડ લિમિટ આવશે,વાંચો નીતિન ગડકરીએ શું કરી જાહેરાત
માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે.
માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે.
જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બ્રેઇન ડેડ થયેલ મહિલાના પરિવારજનો દ્વારા અંગદાન કરી મહિલાના પરિવારજનો દ્વારા સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા
બનાસકાંઠા જિલ્લાના થરાદ-ધાનેરા હાઇવે પર 2 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નીપજ્યાં છે
સીએમટી રામોલ ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત, રાત્રીના સમયે બે બાઈક ચાલક સામસામે ભટકાયા.
સાવરકુંડલાના બાઢડા ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત.