ભરૂચ: આમોદ નજીક માર્ગ પર પડેલા ખાડામાં કાર ફસાઈ, ચાર દિવસમાં 5 વાહનો ખોટકાવાના બનાવ !
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકાથી ભરૂચી નાકા સુધીનો માર્ગ ખખડધજ છે.ત્યારે ખરાબ રસ્તાના કારણે પરેશાન એક યુવાને ભાજપના ઝંડા ખાડામાં લગાવીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા.જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા.
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી માંડવા તરફ જતા માર્ગની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.અને તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની મરામત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,
અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.
છોટાઉદેપુર જિલ્લામાં પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે