ભરૂચ: ઝઘડિયાના હિંગોરીયા ગામના સ્થાનિક લોકોએ બિસ્માર માર્ગ મુદ્દે કર્યું રસ્તા રોકો આંદોલન
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો,અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.