અંકલેશ્વર: ઉમરવાડા ગામે માર્ગોના નિર્માણ માટે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાને કરાય રજુઆત
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ સરપંચ અને આગેવાન ઈમ્તિયાઝ માંકરોડએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ સરપંચ અને આગેવાન ઈમ્તિયાઝ માંકરોડએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
ભરૂચના નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ નગર પાલિકા રોડ રસ્તાના કામ શહેરના વિકાસ માટે નહિ પરંતુ પોતાના ભ્રષ્ટાચારના વિકાસ માટે કરી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી જો આ પ્રવૃત્તિ ન અટકે તો કચેરીને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો,અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.
ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રસ્તાના ખાતમુહર્તના કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરને કામ ન મળે એનું ધ્યાન રાખવા માટે સૂચન કર્યું હતું.