Connect Gujarat

You Searched For "Roads damaged"

અંકલેશ્વર: વરસાદમાં બિસ્માર બનેલા માર્ગોનું કરાશે રીકાર્પેટીંગ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કામગીરીનો થયો પ્રારંભ

12 Oct 2022 7:11 AM GMT
અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે...

અમરેલી : બાબરાનો ડીસ્કો કરાવતો રસ્તો, પાલિકાની આંખે ધુતરાષ્ટ્રના પાટા

4 Dec 2021 10:11 AM GMT
અમે તમને બતાવવા જઇ રહયાં છે એવો રસ્તો કે તમે તેને જોઇને જ બોલી ઉઠશો આ રસ્તો તકલાદી બનાવાયો છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.

ભરૂચ: શહેરના બિસ્માર માર્ગોને લઈ વિપક્ષે બાયો ચઢાવી; 48 કલાકમાં સમારકામ શરૂ કરવા અલ્ટિમેટમ

21 Sep 2021 8:53 AM GMT
ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત.

ભરૂચ: શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસને જોડતા માર્ગની અત્યંત બિસ્માર હાલત

20 Sep 2021 12:27 PM GMT
ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, વાહન ચાલકોને હાલાકી.

ભરૂચ: બિસ્માર માર્ગનોના સમારકામની માંગ, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત

9 Sep 2021 1:02 PM GMT
ચોમાસામાં ભરૂચના માર્ગો બન્યા બિસ્માર, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત.

ભરૂચ : સરદાર બ્રિજ પર ગાબડાઓ બન્યાં ટ્રાફિકજામનું કારણ, વાહનોની 12 કીમી લાંબી કતાર

8 Sep 2021 10:37 AM GMT
નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નવા સરદારબ્રિજના રીપેરીંગની તાતી જરૂરીયાત.

પંચમહાલ : તંત્રની નબળી કામગીરીના કારણે ગોધરા માર્ગ પર પડ્યા ભુવા, સ્થાનિકોમાં રોષ..!

7 Sep 2021 9:42 AM GMT
હમીરપુર માર્ગમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી, અણઘડ કામગીરીથી વારંવાર પડે છે મોટા ભુવા.

ભરૂચ : ઝઘડીયાના જુના તોઠીદરાથી જુના તરસાલી સુધીનો માર્ગ બિસ્માર, 14 વર્ષથી રીપેરીંગ જ થયું નથી

25 Aug 2021 12:24 PM GMT
2007ની સાલમાં બનાવવામાં આવ્યો હતો રસ્તો, રસ્તો બન્યાં પછી તેનું રીપેરીંગ જ કરાયું નથી.

અમદાવાદ: મેટ્રો ટ્રેનની ધીમી કામગીરીથી જનતાને હાલાકી; 90 જગ્યા પર રોડ અને ડ્રેનેજ લાઈનને નુકસાન

21 Aug 2021 7:28 AM GMT
મેટ્રોની કામગીરી ધીમી ચાલતા જનતાને હાલાકી, મેટ્રોની કામગીરીથી રોડ અને ડ્રેનેજ લાઈનને નુકસાન.

અંકલેશ્વર : આર્દશ સ્કુલ પાસે રસ્તા પરના ખાડા બન્યા આફત, 25થી વધારે વાહનો ફસાયાં

20 Aug 2021 9:01 AM GMT
પીરામણથી ગુજરાત ગેસ કંપની સુધીનો રોડ બિસ્માર, રસ્તા પર કરાયેલા ખોદકામથી સ્થિતિ વધુ વિકટ બની.

અમદાવાદ : ચોમાસામાં રસ્તાઓ બન્યાં ખખડધજ, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

31 July 2021 12:18 PM GMT
રસ્તા બનાવવામાં મોટા પાયે થાય છે ખાયકી, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું થયું છે ધોવાણ.

ભરૂચ: દક્ષિણ ગુજરાતથી સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગની હાલત બિસ્માર

31 July 2021 10:11 AM GMT
કેવડીયાને જોડતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં, બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને મુશ્કેલી.