અંકલેશ્વર : માનવ મંદિર નજીક બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ...
GIDCમાં માનવ મંદિર નજીકના મકાનમાં થઈ ચોરી, 2 અજાણ્યા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ.
GIDCમાં માનવ મંદિર નજીકના મકાનમાં થઈ ચોરી, 2 અજાણ્યા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ.
રાજસ્થાનના ઝાલોરમાં થઈ લૂંટ, આરોપીઓ દાગીના વેચવા સુરત આવ્યા.
મંદિરોમાં જ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાય, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવામાં કરી છે ચોરી.
પાંડેસરામાં ઘરમાં ઘુસેલા તસ્કરે કરી હત્યા, 2 ભાઈ પૈકી એકનું ગળું કાપી હત્યા કરી.
શહેરમાં થયેલી વિવિધ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ.
GIDC વિસ્તારમાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ સહિતના માલમત્તાની ચોરી કરી તસ્કરો થયા ફરાર.
કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી.