સુરતસુરત : એક જ આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટ અને ચોરીનો ભોગ બન્યા,16.50 લાખના મુદ્દામાલની લૂંટ તો 25 લાખના હીરાની ચોરીથી ચકચાર સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની અને ચોરીની ઘટના બની છે. એક રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી By Connect Gujarat Desk 18 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : SMC પીઆઈના માતાપિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ઘરેણાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે. By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખ સેરવી લેનાર રીઢા ગઠિયાઓની રિક્ષા ગેંગનો પર્દાફાશ, 4 શખ્સોની ધરપકડ... સુરત શહેરના સીમાડા નાકાથી મોટા વરાછા સુધી રિક્ષામાં બેસીને જતા ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખની રોકડની ચોરી કરનાર 4 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકામાં લૂંટના ઇરાદે આવેલા હુમલાખોરે ગુજરાતી યુવકની કરી હત્યા,પોલીસે આરોપીની કરી ધરપકડ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. By Connect Gujarat Desk 22 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરમાં જવેલર્સની આંખમાં મરચાની ભૂકીનાંખી લૂંટ, જુઓ લૂંટના CCTV વાગરાની ઓમ જવેલર્સ નામની દુકાનમાં બુકાનીધારી અજાણ્યો ઈસમ પ્રવેશ્યો હતો અને તેણે જ્વેલર્સને વાતોમાં ભોળવી મરચાની ભૂકી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો By Connect Gujarat Desk 19 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સચિન ગામમાં વૃદ્ધ દંપતીને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ,લાઇટર જેવું પિસ્તોલ બતાવીને લૂંટ કરવા આવેલો શખ્સ ઝડપાયો સુરતમાં વૃદ્ધ દંપતીને પિસ્તોલ આકારનું લાઇટર બતાવીને લૂંટવાનો એક ઈસમે પ્રયાસ કર્યો હતો.જોકે સ્થાનિક લોકોએ લૂંટારૂને પકડીને પોલીસને હવાલે કરી દીધો By Connect Gujarat Desk 04 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : 75 લાખની દિલધડક લૂંટની ઘટનામાં ત્રણ આરોપી ઝડપાયા,પોલીસે 74.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી, By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : આંગડિયા પેઢી સહિતના સ્થાને લૂંટને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાર આરોપીઓને દબોચી લીધા અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢી સહિત અન્ય સ્થાનો પર લૂંટને અંજામ આપવા માટે તૈયાર એક ગેંગનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો હતો, By Connect Gujarat Desk 03 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn