ભરૂચ : રોટરી ક્લબ દ્વારા 8-A સાઈડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, કોર્પોરેટ જગતની 16 ટીમોએ ભાગ લીધો...
ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે જંગ જામશે. 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારંભ તા. 19 જાન્યુઆરીએ યોજાશે. જેમાં ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે.