ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ દ્વારા પેટ્સ-શો યોજાયો, વિવિધ પ્રજાતિના પશુ-પક્ષીઓએ લોકોમાં જમાવ્યું આકર્ષણ
શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “પેટ્સ એમ્પાયર 2.0” પેટ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “પેટ્સ એમ્પાયર 2.0” પેટ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ શહેરીજનોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 300 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.
રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે વિકલાંગો માટે ઓપરેશન તપાસ શિબિર યોજાય હતી જેમાં કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું
ભરૂચમા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આજ રોજ ભરૂચમા 0 થી 5 વર્ષના બાળકો માટે પોલીઓના રસીકરણનો કાર્યક્રમ યોજાયો.
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન, જરૂરિયાતમંદોને કપડાં તેમજ ન્યુટ્રીશન કીટ વિતરણ કરાય
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સેવાકાર્યના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું