શું આ બે શબ્દો બંધારણમાંથી દૂર કરવામાં આવશે? RSSના દત્તાત્રેય હોસાબલેએ માંગ કરી હતી
દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણની પ્રસ્તાવનામાં આ શબ્દો ક્યારેય નહોતા. આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરવામાં આવ્યા હતા
દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણની પ્રસ્તાવનામાં આ શબ્દો ક્યારેય નહોતા. આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરવામાં આવ્યા હતા
પ્રભાકર ભટે ગયા મહિને 12 મેના રોજ હિન્દુ કાર્યકર્તા અને કુખ્યાત ગેંગસ્ટર શુહાસ શેટ્ટીની યાદમાં આયોજિત શોક સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. જોકે, બંને દેશો વચ્ચે હજુ પણ તણાવ ચાલુ છે. તણાવ વચ્ચે, ભારતમાં સતત સાયબર હુમલાઓ થઈ રહ્યા છે.
પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરની મુલાકાત લેશે. જ્યાં તેઓ આરએસએસના સ્થાપક ડૉ. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે અને દીક્ષાભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સમગ્ર દેશમાં RSSના એજન્ડાને લાગુ કરવા માગે છે.
વલસાડ નગરમાં આવેલા અબ્રામા વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સંઘ શતાબ્દી ઉજવણીના ઉત્સવને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું.