સાબરકાંઠા : સ્વામી વિવેકાનંદ સંકુલ-હિંમતનગરમાં એથ્લેટિક રમતોત્સવ-2023 યોજાયો...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ રમત-ગમત સંકુલ ખાતે એથ્લેટિક રમતોત્સવ-2023 યોજાયો હતો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ રમત-ગમત સંકુલ ખાતે એથ્લેટિક રમતોત્સવ-2023 યોજાયો હતો
ખાડામાં એક્ટીવા પટકાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે એકટીવાચાલક ભીખાભાઇ કોરદભાઇ પ્રજાપતિ રસ્તા ઉપર પટકાયા હતા
સાબરકાંઠા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગરના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજ પટેલની અધ્યક્ષતામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી
હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેનુ જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ
હિંમતનગર તાલુકાના ખેડ ગામના ખેડૂત કનુ પટેલ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરીને વેચાણ કરે છે.
હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો હતો. હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા હતા