સાબરકાંઠા: ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો, ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો વિરોધ
ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા
ભૂમાફીયાઓએ ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડ્યું છે એટલું જ નહીં બેફામ બનેલા ભુમાફિયાઓએ હજારો ઝાડ પણ કાપી નાખ્યા
વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે
હિંમતનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહીત ટ્રસ્ટીઓ નવ નિર્માણ થનાર કેન્સર હોસ્પીટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોચ્યા હતા.
ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારમાં પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઘરફોડ ચોરી, વાહન ચોરી કરતી રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 4 શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો
નદીના પટમાં જ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો
કાંકણોલ પાસે સ્વામિનારાયણ મંદિરમાં દશાબ્દિ મહોત્સવી ઉજવણી કરવામાં આવશે.22 થી 25 સુધી વિવિધ કાર્યક્રમો સાથે દશાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.