સાબરકાંઠા : મોટી બોખમાં યોજાય સ્પેશિયલ ડ્રાઈવ, ફાયર વિભાગની કામગીરીથી લોકોને વાકેફ કરાયા...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદર ગામે રીંછના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, દૂધમંડળીના CCTV કેમેરામાં આ રીંછ કેદ થતાં વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.
પ્રાંતિજ ખાતે ૯૫ વર્ષના દાદીને એમ્બ્યુલન્સ મારફતે ૬૦ કિલોમીટરનુ અંતર કાપી સબ રજીસ્ટ્રાર ઓફિસમા માત્ર અંગૂઠાના થંભ અને ફોટો પાડવા માટે લાવવામા આવ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ભટ્ટી ગેંગના સૂત્રધાર સહિત ૮ આરોપીઓને સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે