સાબરકાંઠા: હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે શિવજીને ચંદ્રયાન-૩ની સફળતા માટે વિશેષ શણગાર કરાયો
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી
સાબરકાંઠાના હિંમતનગરમાં નવજીવન ગેસ્ટ હાઉસમાંથી વિધર્મી યુવક સાથે યુવતી ઝડપાતાં હોબાળો મચી ગયો હતો.
પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી
સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખી તેમનો ઉછેર તથા જતન કરે છે.
તલોદ તાલુકાના પુંસરી ગામના રામરોટી અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે