સાબરકાંઠા : બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકસાન, એક પશુનું મોત બે પશુને ઇજા
બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો.
બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો.
સુગંધિત ચંદન ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા. જ્યારે સાત આરોપીઓને પકડવા માટે ચક્રોમાન કર્યા છે.
જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવુ કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. હિંમતનગરના ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી છે.
હિંમતનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયુ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસે સંમેલન યોજાયુ
ગૌરી ગામે દરોડા પાડવા ગયેલી પોલીસ પર ત્યાંના લોકોએ સંતાડેલા દેશી બનાવટની બંદૂકો વડે જ હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મીઓ ઘાયલ
ગરીબનો કોળિયો લઇ જતું વાહન મોડી રાત્ર સુધી બિનવારસી હાલતમાં પડી રહેતા જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી