સાબરકાંઠા : હિંમતનગરની કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ કરાયો, 25થી વધુ કાર્યકર્તાઓની અટકાયત
હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી ટાવર સુધી વિવિધ બેનરો સાથે અને મોંઘવારી પ્રદર્શન કર્યું હતું.
હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી ટાવર સુધી વિવિધ બેનરો સાથે અને મોંઘવારી પ્રદર્શન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડાછાવણીમાં 13 વર્ષની સગીરાએ પોતાના પ્રેમીને મળવા માટે લોટમાં ઘેનની ગોળીઓ ભેળવી પરિવારને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો.
સાબરકાંઠાના પોળો જંગલમાં હવે પેટ્રોલ-ડીઝલ કાર નહીં ચાલે, પ્રવાસીઓએ ઇ રિક્ષામાં જવું પડશે
સાબરકાંઠા જીલ્લામાં નહિવત વરસાદ, ખેડુતોએ હાલ વાવેતર શરૂ કર્યુ, ખેડુતોની હાલત કફોડી બની
બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો.
સુગંધિત ચંદન ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા. જ્યારે સાત આરોપીઓને પકડવા માટે ચક્રોમાન કર્યા છે.
જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવુ કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. હિંમતનગરના ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી છે.