સુરત: સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગનો મામલો, ગુમ થયેલ 7 કામદારોના કંકાલ મળ્યા
સુરતના સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી હતી જેમાં 27 કામદારો દાઝી ગયા હતા
સુરતના સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી હતી જેમાં 27 કામદારો દાઝી ગયા હતા
યાર્ન ફેક્ટરીના માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.
સચિન GIDCમાં સર્જાય હતી કેમિકલ લિકેજની ઘટના દુર્ઘટનામાં 6 મૃતકોના પરિજનોને રૂ. 4 લાખની સહાયના ચેક અર્પણ
સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારની પાલિકાની પીવાના પાણીની ઓવરહેડ ટાંકીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
સચિન જીઆઇડીસીમાં સર્જાય હતી કરૂણાંતિકા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધીએ ઇજાગ્રસ્તોની મુલાકાત