Connect Gujarat

You Searched For "Sarangpur"

નવસારી : વિરવાડી હનુમાન મંદિરમાં ૪૦ વર્ષ બાદ દાદાનો સોનાના વરખથી શણગાર,મંદિરનો છે અનેરો મહિમા

16 April 2022 7:13 AM GMT
નવસારી ખાતે આવેલા ૪૦૦ વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતી દિવસે ભાવિક ભક્તો પહોંચ્યા

અંક્લેશ્વર : મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન આર્શિવાદરૂપ, જુઓ કોનો પ્રયાસ રંગ લાવ્યો..!

7 April 2022 12:27 PM GMT
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી 2 વર્ષીય મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું છે.

અંકલેશ્વર : સારંગપુર નજીકથી ગેરકાયદેસર ગેસ રીફીલિંગ કરતો શખ્સ ઝડપાયો, GIDC પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો..

30 March 2022 12:16 PM GMT
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગ નજીક પાકીઝા હોટલ પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું

અંકલેશ્વર : સારંગપુર નજીક લાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

6 Feb 2022 5:19 AM GMT
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.