ગીર સોમનાથ : તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે બીચ રમતોનું વિશેષ આયોજન...
તામિલનાડુમાં સ્થાયી થઈ ચૂકેલા નિવાસીઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો અનુબંધ ઉજાગર કરવા માટે આગામી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે.
તામિલનાડુમાં સ્થાયી થઈ ચૂકેલા નિવાસીઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો અનુબંધ ઉજાગર કરવા માટે આગામી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર સતત 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
રણજી ટ્રોફી 2023ની ફાઇનલમાં સૌરાષ્ટ્રે બંગાળને નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે આ ટીમ છેલ્લી ત્રણ સિઝનમાં બીજી વખત ચેમ્પિયન બની છે
સમગ્ર દેશ સહિત ગુજરાતની હોસ્પિટલોમાં કોરોના અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે,
2036ની ઓલિમ્પિક ગેમ્સ યજમાની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે, ત્યારે આગામી 12મી ડિસેમ્બર શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી.