અમરેલી : સાવરકુંડલા-મહુવા રોડ પર 2 લોકોને કચડી મારનાર કાર ચાલક ઝડપાયો, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન...
મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,