“હવે, હું ઘરે નથી આવવાની” કહેતા જ સુરતના યુવકને થયો છેતરપિંડીનો અણસાર, લૂંટેરી દુલ્હન સહિત 2 લોકોની ધરપકડ...
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ સાથે રૂ.34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ તાપી હોટલની સામેના વિસ્તારમાં B ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે રેડ કરી હતી.
એકલી રહેતી કે છૂટાછેડા લેનારી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ફસાવી લગ્ન કરીને લાખો રૂપિયાના માલ સાથે પલાયન થનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી.
જો તમે SBI ના ગ્રાહક છો તો સાવધાન. એક નવું કૌભાંડ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેમાં સ્કેમર્સ રિવોર્ડ પોઈન્ટના નામે છેતરપિંડી કરી રહ્યા છે. આમાં, સ્કેમર્સ SBI રિવોર્ડ પોઈન્ટ ધરાવતા નકલી સંદેશાઓ મોકલીને તમને ફસાવવાનો પ્રયાસ કરે છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.