સુરત : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ સ્કૂલોમાં કડક પગલા, વિદ્યાર્થીઓની બેગની અચાનક કરવામાં આવી તપાસ
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.
એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની ઝંડા ચોક સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ચપ્પુથી હુમલાની ચકચારી ઘટના બની હતી.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે
સુરત શહેરના વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો,
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી વેળા ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની યુથ પાવર ગ્રુપમાં સભ્યોએ મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ કરી હતી
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.