દિલ્હી, યુપી-બિહારમાં કેટલા દિવસ શાળાઓ રહેશે બંધ ?
વધતી જતી ઠંડીને કારણે નોઈડામાં 8મી સુધીની તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, બિહારની રાજધાની પટનામાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વધતી જતી ઠંડીને કારણે નોઈડામાં 8મી સુધીની તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, બિહારની રાજધાની પટનામાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા વિદ્યાથી બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો
પાટણના ચોરમારપુરા ખાતેની બે વર્ષથી બંધ હાલતમાં રહેલી કેન્દ્રીય વિદ્યાલયને શરૂ કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે,અને સ્થળ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.