ભાવનગર : 10 ટ્રક ભરીને અલંગની મશીનરી તેમજ ભંગારનો સામાન જપ્ત કરતી મહાનગરપાલિકાની દબાણ શાખા
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા મોટી તળાવ VIP વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં લાખોની કિંમતની અલંગની મશીનરી તેમજ ભંગારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.