અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન વિષય પર પરિસંવાદ યોજાયો
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂય શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચના વર્ષ 2023-24 માટે માર્ગારેટ ગોલ્ડીંગ એવોર્ડીનો કાર્યક્રમ પી.ડી.સી. મિરા પંજવાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
અંકલેશ્વર જૂના એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ઉત્કૃઠતા કેન્દ્ર ખાતે 15 દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
અંકલેશ્વરના શારદા ભવન ખાતે બ્રહ્મકુમારિઝ દ્વારા આધ્યાત્મિક દ્વારા સશક્તિકરણ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો હતો.
ભાવનાગર શહેરના અમાર્જ્યોતિ શૈક્ષણિક સંસ્થા ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.