અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનાર યોજાયો,મહિલાઓને ફિટનેશ અંગેનું અપાયુ માર્ગદર્શન
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
શહેરના VNSGU કન્વેક્શન સેન્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભારત@2047નું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચમાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતતા વધે એ માટે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
મુન્શી મહિલા બી.એડ. કોલેજ ખાતે વુમેન્સ હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રગતિ બારોટે વિદ્યાર્થિનીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
ભરૂચના આમોદ સ્થિત બચ્ચો કા ઘર ખાતે આજરોજ વિવિધ શાળાના વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે માર્ગદર્શન મળે તે માટે સૌપ્રથમવાર સુગ્રથિત માર્ગદર્શક સેમીનારના આયોજન કરવામાં આવ્યા છે.