સુરત : ડિંડોલી પોલીસે વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કરીને હોળી પર્વની કરી ઉજવણી
સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટિઝન્સ સાથે ધુળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું.
સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટિઝન્સ સાથે ધુળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું.
GIDC વિસ્તાર સ્થિત સુષ્મા શાંતિ કેન્દ્રના સીનીયર સીટીઝન એક્ટીવીટી સેન્ટર ખાતે વૃદ્ધો માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ, યુવાનો દ્વારા સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું કરાયુ આયોજન.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય હતી
ટેકનોલોજીના સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ, ગુજરાતી સાહિત્ય ફોરમ સાથે આપી રહ્યાં છે સહયોગ