ભરૂચ: જંબુસરના કાવી નજીક અરબી સમુદ્રમાંથી મળ્યુ સ્ફટિકનું શિવલિંગ, મંદિરમાં કરાશે સ્થાપન!
જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાળીદાસ ફકીરા સહિતના 12 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા.
જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાળીદાસ ફકીરા સહિતના 12 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા.
શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃધ્ધિનો વાસ થાય છે.
જીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી
સૌરાષ્ટ્રમાં જૂની પરંપરાઓ સાથે જુનવાણી સંસ્કૃતિઓ જમીનમાં હજુ ધરબાયેલી છે. આ જમીનમાં ગરક થઈ ગયેલ અતિ પૌરાણિક વાવ વર્ષો બાદ ખોદકામ દરમ્યાન મળી આવી હતી.