સુરત: હોટલ અને ખાણીપીણી લારી પર માલિકનું નામ લખવા માંગ કરતા ભાજપના કોર્પોરેટર
સુરત શહેરના ભાજપના કોર્પોરેટર દ્વારા મનપાની સામાન્ય સભામાં હોટલ અને ખાણીપીણીના લારી ધારકોએ પોતાનું નામ લખવા માટે સૂચન કરવા અંગેની માંગ કરી છે.
સુરત શહેરના ભાજપના કોર્પોરેટર દ્વારા મનપાની સામાન્ય સભામાં હોટલ અને ખાણીપીણીના લારી ધારકોએ પોતાનું નામ લખવા માટે સૂચન કરવા અંગેની માંગ કરી છે.
ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વલસાડ શહેરની બાઈ આવા બાઈ હાઈસ્કૂલ નજીક મોબાઈલ સ્ટોર પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં.
ભારત માંથી સાત સમુંદર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે
જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષ મોદી તેમના ઘરમાં જ દુકાન ધરાવે છે.