શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની મુસાફરી માટે બનાવો પ્લાન, કહેવાય છે મંદિરોનું શહેર....
આપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે.
આપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે.
અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે
શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.
આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલોકિક હોય છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારતભરમાંથી તેમજ દેશ વિદેશના શિવભક્તો સોમનાથમાં ઉમટશે.