ભરૂચ: SOGએ વેસ્ટ ઓઇલ ડસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા
ભરૂચ SOGનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દિલ્હી- મુંબઈ હાઈવેના બ્રિજ નીચે દહેગામ ખાતે ટ્રક નંબર-જી.જે.02.એક્સ.એક્સ.5272માં ભરેલ પતરાના બેરલો નંબર-50માં 12,250 કિલો શંકાસ્પદ વેસ્ટ ઓઈલ ડસ્ટનો જથ્થો છે.