ભરૂચ: SOGએ NDPSના ગુનાના 2 આરોપીઓના મકાનમાં કર્યું વીજ ચેકીંગ, રૂ.2.25 લાખનો દંડ ફટકારાયો
NDPSના ગુનામાં સંકળાયેલ અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવી પી.એસ.આઈ. એમ.એચ.વાઢેર તથા પી.એસ.આઈ. એમ.જી.રાઠોડ તથા DGVCL કર્મચારીઓ સાથે વીજ કનેકશન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી