ગુજરાતઅરવલ્લી : બાંગ્લાદેશી યુવકની SOG પોલીસે કરી અટકાયત, ભારતમાં કેવી રીતે આવ્યો તે દિશામાં તપાસ..! અરવલ્લી જિલ્લામાંથી SOG પોલીસે બાંગ્લાદેશી યુવકની અટકાયત કરી છે. યુવક ભારતમાં કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે દિશામાં પોલિસે તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 13 Aug 2024 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ, SOG પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ... વડોદરા SOG પોલીસે લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરી કરતાં 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 10 Jul 2024 18:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : નવા યાર્ડ વિસ્તારમાંથી SOG પોલીસે 100 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો..! વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 10 Jul 2024 15:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : સુઠવાડ ગામેથી ગેરકાયદે એક્સ્પ્લોઝિવ રાખનાર શખ્સની SOG પોલીસે કરી ધરપકડ... જીલેટીન સ્ટિક અને ડીટોનેટર કવોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા હોય છે, By Connect Gujarat 02 May 2024 18:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : છેલ્લા 2 વર્ષથી ફરાર તાપી-વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હાનો આરોપી SOG પોલીસના હાથે ઝડપાયો... SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 03 Apr 2024 14:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : તમંચા, રિવોલ્વર અને કાર્ટિસ સાથે SOG પોલીસે કરી પરપ્રાંતીયની ધરપકડ... SOG પોલીસે કેશોદ નજીક એસટી. બસમાં મુસાફરી કરતાં મધ્યપ્રદેશના શખ્સની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 10 Oct 2023 17:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની SOGએ કરી ધરપકડ... ભરૂચ શહેરના એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. By Connect Gujarat 13 Jul 2023 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રૂ. 7.50 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે ચાંદખેડાની મહિલા SOG પોલીસના હાથે ઝડપાય... અમદાવાદ SOG પોલીસે રૂપિયા 7.50 લાખથી વધુની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 22 Jul 2022 17:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : આશ્રમ રોડ પરથી રૂ. 3 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ કેરિયરની SOG પોલીસે ધરપકડ કરી... અમદાવાદ જાણે ડ્રગ માફિયાઓ માટેનું હબ બની રહ્યું હોય તેમ છાશવારે શહેરમાંથી ડ્રગ્સ ઝડપાય રહ્યું છે By Connect Gujarat 16 Jul 2022 17:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn