સોમનાથ: તીર્થના દર્શન માટે ઓનલાઇન બુકિંગ કરતા પહેલા સાવચેત રહો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બૂકીગના નામે ઓનલાઇન ચીટરો શક્રિય બન્યા છે.અને દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બૂકીગના નામે ઓનલાઇન ચીટરો શક્રિય બન્યા છે.અને દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે.
સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,જેમાં ભક્તો વર્ચ્યુઅલી લક્ષ્મી પૂજનનો લાભ લઇ શકશે.
શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,
સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તા. 13મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની મનપસંદ “બિલ્વપૂજા સેવા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર રૂ. 25માં નામ નોંધાવનાર ભક્તોને પોસ્ટ મારફતે રુદ્રાક્ષ તેમજ નમન ભસ્મ અર્પણ કરવામાં આવશે.
ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી હતી.દિવ્ય ચરણ પાદુકાની ભગવાન મહાદેવ સન્મુખ વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી.